Best Quotes in Gujarati

Best Quotes in Gujarati

ખાવું હકનું ભલે ઝેર હોય,
ચાલવું સીધા રસ્તે ભલે દુર હોય,
રેહવું ગામમાં ભલે ઘર ના હોય,
કુટુંબમાં સાથે રેહવું ભલે વેર હોય.
Loading...