Love Shayari in Gujarati

Love Shayari in Gujarati

હું બોલું પ્રથમ કે તું કરે પહેલ,
શું રાખ્યું છે આ ખોટી ખટપટ માં,
અહંકાર નો રેઈનકોટ દુર કરી,
ચાલ ને ભીંજાઈ જઈએ પ્રેમ ની વાંછટ માં.
Loading...