Love Shayari in Gujarati

Love Shayari in Gujarati

આજે ફરી તમને મળવાનું મન થાય છે
પાસે બેસીને વાત કરવાનું મન થાય છે
એટલો લાજવાબ હતો તમારો આંસુ લુછવાનો અંદાઝ
કે આજે ફરી આંસુ વહાવાનું મન થાય છે.

No comments:

Loading...