મારો પરિચય

મારૂ નામ મિનેષ પરીખ હું અમદાવાદ મા રહું છુ. મારી ઉમર 24 વર્ષ ની છે. મે B.Sc  2013 મા પૂર્ણ કર્યુ. અત્યારે હાલ મા અમદાવાદ સ્થિત Machinary કંપની મા HR Exe. તરીકે જોબ કરું છું અને સાથે સાથે Online SEO પણ શીખું છું.

હવે વાત કરી ઍ મારા ગુજરાતી શાયરી ના બ્લોગ ની તો આ બ્લોગ મે 1, June 2015 મા બનાવ્યો હતો અને સમય નીકાળી અને મમ્મી-પપ્પા થી બચીને આ બ્લોગ અપડેટ કરું છું.


તમે મને અહી ફોલોવ્ કરી શકો છો !!

Facebook – http://www.facebook.com/minesh.parikh

Twitter – http://twitter.com/GujjuSena


નોંધ: તમારી પાસે પણ જો કોઈ ગુજરાતી શાયરી હોય તો મને ઈમેલ ધ્વારા મોકલી આપશો હું ઍ શાયરી મારા બ્લોગ પર મૂકીશ.

અને હા તમારા તરફ થી કોઈ સલાહ સૂચન હોય તો આવકાર્ય છે.


મારૂ ઈમેલ સરનામુ: AnshuMinesh19@gmail.com
Loading...