Gujarati Quotes Shayari SMS

Gujarati Quotes Shayari SMS - As Being Gujju by Born, I Love Gujarati. On this Website I have published Gujarati Motivational Quotes, Gujarati Love Quotes, Reality Quotes in Gujarati, Gujarati Shayari, Love Shayari in Gujarati & etc. Today I am going to some of Best Gujarati Quotes Shayari SMS here. You can also share your Favorite Gujarati SMS, Gujarati Shayari & Gujarati Quotes with US. 


Gujarati Quotes Shayari SMS

Gujarati Quotes Shayari SMS

Motivational Gujarati Quotes


ઈશ્વર જયારે તમારી મુશ્કેલી દુર કરે ત્યારે તમે તેની શક્તિ માં વિશ્વાસ મુકો છો,
પણ જયારે તે દુર ના કરે તો સમજીલો કે એને તમારી શક્તિ પર વિશ્વાસ છે.



જીવનનો આનંદ માણવો હોય તો તમારા જીવનને બીજાની સાથે સરખાવો નહિ.



નિષ્ફળતા મળે તો હિમંત રાખવી,
સફળતા મળે તો વિનમ્રતા રાખવી.



જીંદગીને પણ ક્યારેક રેઢી મૂકી દેવી જોઈએ,
બહુ સાચવેલી વસ્તુ લાંબો સમય ટકતી નથી.



પેહલાં માણસ બનો,

પછી હિંદુ કે મુસલમાન બનજો.



ભગવાનને ના મંદિર શોધતા કે ના મસ્જીદ માં,
જો એ તમારા હૃદય માં નથી તો એ ક્યાય નથી.





Love Quotes in Gujarati




કૃત્રિમ પ્રેમ લાંબો સમય ટકી શકતો નથી,
અને કુદરતી પ્રેમની નકલ કરી શકતો નથી.


ઘણું બધું કેહવું હતું તમને પણ,
ક્યારેક તમે ન મળ્યા ને ક્યારેક શબ્દો.


પાણી અને પ્રેમ આપમેળે જ રસ્તો કરી લે છે.


સાંભળ્યું છે દુઆ કરવાથી બધું મળી જાય છે
એક દિવસ તને માંગી ને જોઇશ.


મને તો ચાહનારી આખી દુનિયા નઝર સામે જ પડી છે
પણ મારે તો તને ચાહવી હતી એટલે ભગવાને તને ઘડી છે.


જિંદગીમાં પ્રેમ એટલે જાણે ખીચડીમાં ઘી.
ભળી જાય પછી દેખાય નહી,
પણ સ્વાદ જરૂર આવે.



Gujarati Funny Shayari



તેની એક નજર, અરમાનોને ખાખ કરી ગઇ,

તે આવી અમેરિકાની જેમ, મને ઇરાક કરી ગઇ.



એમ્બ્યુલન્સ હોય કે વરઘોડો....રસ્તો તરત આપી દેવો,
બંનેમાં માણસ જીંદગીનો જંગ લડવા જઈ રહ્યો હોય છે


લગ્ન એ વીજળી ના બે તાર અડાડવાનો ખેલ છે
સાચા તાર મળ્યા તો અજવાળું જ અજવાળું
નહિતર ભડાકા જ ભડાકા.


સારો ચેહરો ન હોવું કોઈ પાપ નથી 
પણ વાંદરા જેવું મોઢું લઇ ને Facebook પર 100 લોકો ને TAG કરવા એ આતંકવાદ જ છે.


પહાડોને તોડી દઇશ, પર્વતોને તોડી દઇશ,
તું એકવખત હાં કરી દે બસ, પહેલાંવાળીને છોડી દઇશ.


કદાચ પ્રેમ પણ કોરા ચેક જેવો નિકળે,
તમે જેને ચાહો એ તમારા ન નિકળે.



Read More - Whatsapp Status in Hindi


TAGS - Gujarati Motivational Quotes, Gujarati Love Quotes, Reality Quotes in Gujarati, Gujarati Shayari, Love Shayari in Gujarati & etc. Today I am going to some of Best Gujarati Quotes Shayari SMS here. You can also share your Favorite Gujarati SMS, Gujarati Shayari & Gujarati Quotes, Funny Shayari in Gujarati, Gujarati Quotes Love, Gujarati Whatsapp Status

No comments: